ABP News

Gandhinagar Monkey Attack | ગાંધીનગરમાં કપિરાજના હુમલામાં 10 વર્ષીય બાળકનું મોત

Continues below advertisement

Gandhinagar Monkey Attack | ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના સલકી ગામે વાનરે બાળક પર કર્યો હુમલો. ગામના મંદિર પાસે રમતા બાળકો પૈકી 10 વર્ષીય બાળક પર વાનરે કર્યો હુમલો. બાળકને તત્કાલિક સારવાર માટે દેહગામ હોસ્પિટલ ખસેડાયો. વાનર હુમલામાં 10 વર્ષીય દીપક મહેશભાઈ ઠાકોર નામના બાળકનું નીપજ્યું મોત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram