ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મે મહિનામાં યોજાઇ શકે છે, જુઓ વીડિયો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મે મહિનામાં યોજાઇ શકે છે. રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી હતી. ગાંધીનગર મનપામાં નવા સીમાંકન બાદ 11 વોર્ડને 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે