ગાંધીનગરમાં કોણ બનશે મેયર? શહેરની જનતા શું રાખી રહી છે નેતાઓ પાસેથી અપેક્ષા, જુઓ વીડિયો
ગાંધીનગરમાં કોણ બનશે મેયર? કાર્યક્રમમાં જોઇશું કે શહેરની જનતા શું રાખી રહી છે નેતાઓ પાસેથી અપેક્ષા. આગામી સમયમાં ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવવાની છે. 44 બેઠકો માટે અનેક ઉમેદવાર મેદાનમાં છે.