Gandhinagar: જન્મ મરણના દાખલા અંગે લોકો ઓનલાઈન વ્યવસ્થાથી અજાણ, શું કરાઈ છે વ્યવસ્થા?,જુઓ વીડિયો
ગાંધીનગરમાં જન્મ મરણના દાખલા અંગે ઘણા લોકો ઓનલાઈન વ્યવસ્થાથી અજાણ હોવાથી સર્ટિફીકેટ માટે કચેરીએ આવી રહ્યાં છે. ગાંધીનગર મનપામાં જાન્યુઆરીથી એપ્રિલ મહિનાથી સુધીમાં 1245 ડેથ સર્ટિફીકેટ માટેની અરજી આવી છે.