ગાંધીનગરઃ 4200 ગ્રેડ પે મુદ્દે આંદોલન કરી રહેલા કેટલા શિક્ષકોની પોલીસે કરી અટકાયત?

Continues below advertisement
4200 ગ્રેડ પે મુદ્દે આંદોલન કરવા આવેલા શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી. મંજૂરી વિના ગાંધીનગર ઉપવાસ છાવણી પર આવેલા 30 થી વધુ શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram