ગાંધીનગરઃ PDU ખાતે પ્રિ ઈવેન્ટ સમિટ યોજાઈ, નવા વેરિયન્ટ અંગે મનસુખ માંડવીયાએ?
abp asmita
Updated at:
18 Dec 2021 03:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં PDU ખાતે પ્રિ ઈવેન્ટ સમિટ યોજાઈ છે.જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે, નવા વેરિયન્ટ પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે.