ગાંધીનગર: રાજભવનમાં તૈયારીઓ પૂર્ણ, પોસ્ટરો તથા બેનરો લગાવવાની કામગીરી શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 11:16 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: નવા મંત્રીમંડળ માટે રાજભવનમાં તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. ધારાસભ્યનો ફોન કરવામાં આવી રહયા છે. પોસ્ટરો તથા બેનરો લગાવવાની કામગીરી શરુ છે.