ગાંધીનગરઃબાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં સાયકો કિલરનો થશે ફેંસલો, કોર્ટ આપશે ચુકાદો
abp asmita
Updated at:
01 Dec 2021 11:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં કોર્ટ આજે ચુકાદો આપશે. સાંતેજ વિસ્તારમાં ત્રણ બાળકીઓ પર આ આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. એક બાળકીની હત્યા કરી હતી.