Gandhinagar: પોલીસ વિભાગમાં 1382 જગ્યાઓ માટે કરાશે ભરતી, જાણો ક્યારથી ભરી શકાશે ફોર્મ?
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અલગ અલગ ૧૩૮૨ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ કરાઈ છે. આગામી ૧૬ તારીખથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. બિન હથિયારધારી પીએસઆઇની 202 જગ્યા પર ભરતી કરવામાં આવશે