ગાંધીનગર: નર્મદા કેનાલમાં ડૂબેલા 4 યુવકોની શોધખોળ હજુપણ યથાવત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગર રાયપુરની નર્મદા કેનાલમાં ડૂબેલા 4 યુવકોની શોધખોળ હજુપણ યથાવત છે. કેનાલ પાસે અમદાવાદના યુવાનો આવ્યા  હતા. ગઈકાલે કેનાલમાં 4 યુવાનો ડૂબયાં હતા. જન્મદિવસની ઉજવણી કરવા આવેલા યુવાનો કર્નલમાં ડૂબયાં હતા. યુવાનો પગ કેનાલમાં લપસતાં અન્ય યુવાનો તેને બચાવવા જતા કેનાલમાં ડૂબયાં હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram