ટયુશન સંચાલકો પોતાનો વ્યવસાય શરૂ કરવાની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા
ટયુશન સંચાલકો પોતાનો વ્યવસાય શરૂ કરવાની માંગ સાથે આજે ગાંધીનગર પહોંચ્યા હતા. બધા વ્યવસાય ચાલુ થયા પણ ટ્યૂશન ચાલુ નહીં થતા વિરોધ નોંધાવ્યો હતો. સત્યાગ્રહ છાવણી ખાતે ટ્યૂશન સંચાલકોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. પોલીસ મંજૂરી વિનાજ વિરોધ કરી રહેલા સંચાલકોની પોલીસે અટકાયત કરી હતી.