Gandhinagar: મહુડી જિનાલયના હાલના બે ટ્રસ્ટીએ 130 કિલો સોનાની હેરાફેરી કરી હોવાનો આરોપ
મહુડી જિનાલયના હાલના બે ટ્રસ્ટીએ 130 કિલો સોનાની હેરાફેરી કરી હોવાનો આરોપ. મહુડી સોના કાંડમાં જેલમાં ગયેલાના પરિવારજનોએ હવે ટ્રસ્ટીઓ સામે લગાવ્યો આરોપ. હાલના ટ્રસ્ટીઓ એક હથ્થું શાસન ચલાવતા હોવાનો પણ દાવો.