ગાંધીનગરઃ મનપાના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે કસી કમર, અમિત ચાવડાએ શું કર્યો દાવો?
Continues below advertisement
આજે સાંજે ગાંધીનગર(Gandhinagar) મનપાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. જેના પહેલા કોંગ્રેસે જોરોશોરોથી પ્રચાર શરૂ કર્યો છે. પેથાપુરથી કોંગ્રેસે રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાયા છે.
Continues below advertisement