ગાંધીનગરઃ કલોલમાં કતાર ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી મહિલા કોરોના પોઝિટીવ, આરોગ્ય વિભાગ થયું દોડતું
abp asmita
Updated at:
09 Dec 2021 08:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરના કલોલમાં કતાર ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે. આ મહિલાને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. આ સાથે જ સોસાયટીને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે.