GMC Election Update: વોર્ડ નંબર-10ના સ્થાનિકોએ જણાવી વિસ્તારની સમસ્યાઓ
Continues below advertisement
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર-10માં આવેલા સેક્ટર 8માં સ્થાનિકોએ તેમના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરી છે.
Continues below advertisement
Tags :
Bjp Congress Aam Aadmi Party Government Election-commission Leader Strategy Gandhinagar Municipal Corporation Election