Gandhinagar: રાજ્યમાં કોલેજના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો સરકારે લીધો નિર્ણય, જુઓ વીડિયો
રાજ્ય સરકારે કોલેજ શરૂ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આગામી ૮મી ફેબ્રુઆરી 2021 ને સોમવારથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડ શરૂ કરાશે.