ABP News

Gujarat Health Workers Strike: હડતાળિયા આરોગ્યકર્મીને સરકારે કરી દીધા છૂટ્ટા

Continues below advertisement

Gujarat Health Workers Strike: હડતાળિયા આરોગ્યકર્મીને સરકારે કરી દીધા છૂટ્ટા

આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત. 17મી માર્ચથી કર્મચારીઓ ઉતર્યા છે હડતાળ પર. આજે પણ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા. પોતાની પડતર માગણીઓને લઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં. હડતાળ કરનારા આરોગ્ય કર્મચારીને છુટ્ટા કરાયા. આરોગ્ય કર્મચારીની હડતાળ સામે સરકારે એસ્માનું શાસ્ત્ર વાપર્યું. આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અને આરોગ્ય સંધી મહામંત્રીને છૂટા કરવા આદેશ. આરોગ્ય વિભાગે અગાઉ અનેક કર્મચારીઓને જાહેર કરી હતી નોટિસ. આશિષ બારોટ નામના એમપીએચડબલ્યુને છુટ્ટા કરવા આદેશ.

જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓની હડતાલ મામલો. જિલ્લાના 700 જેટલા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર હતા. પડતર માંગણીઓને લઈ અચોક્ક્સ મુદતની હડતાળ યોજી હતી. હડતાળમાં જોડાયેલા 406 આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા. 55 કર્મચારીઓને આરોપનામું આપવામાં આવ્યું. ગુજરાતના તમામ જિલ્લાઓમાં હડતાળ પર ગયેલા આરોગ્ય કર્મીઓ સામે રાજ્ય સરકારે લીધી એક્શન.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram