ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોને હાજર ન કરતી સ્કૂલો સામે થશે કાર્યવાહી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોને હાજર ન કરતી સ્કૂલો સામે કાર્યવાહી કરાશે. સરકારે નિમણૂક કર્યા બાદ પણ હાજર ન કરતી સ્કૂલ પર કાર્યવાહી કરવામાં આવશે. બે હજાર 938 શિક્ષકોની નિમણૂકમાં 5 થી 6 ફરિયાદો સામે આવી છે.