ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાનું 43.37 ટકા પરિણામ જાહેર
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાનુ પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાનુ પરીણામ 43.37 ટકા રહ્યું હતું. કુલ 103649 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 44948 પાસ થયા હતા.