ગુજરાતમાં ધો. 12ની પરીક્ષા ક્યારે યોજાશે ? અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થી માટે શું લેવાયો નિર્ણય?

કોરોનાકાળમાં ધો.10 બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જે બાદ આજે ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ મોટી જાહેરાત કરવામાં આવી હતી. 1 જુલાઈથી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થશે.  પરીક્ષાનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે.  વિદ્યાર્થીઓને ઘરની નજીક પરીક્ષા કેન્દ્ર મળે તેવું આયોજન કરાશે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola