કેવું હશે ગુજરાત સરકારનું વર્ષ 2022-23નું બજેટ? નાણામંત્રી કનુ દેસાઇએ શું કહ્યું? જુઓ વીડિયો

Continues below advertisement

કનુ દેસાઈ પહોંચ્યા વિધાનસભા. બીજી તરફ તે જ દાદરા પર કોંગ્રેસના આદિવાસી નેતાઓ વિરોધ માટે બેસ્યા. પ્રજાલક્ષી બજેટ હશે. લોકોના હિતમાટેનું બજેટ હશે. ચૂંટણીલક્ષી બજેટ નહિ હોય. ભાજપ હંમેશાથી સારુ બજેટ રજૂ કરતુ આવ્યુ હતુ તેવુ જ આ વર્ષે પણ રજૂ થશે. ગયા વર્ષના કદ કરતા વધુ મોટા કદનુ બજેટ હશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram