'હુંય તમારી જેમ સામે બેસીને ઘણું સાંભળીને અહીં આવ્યો છું, એમનેમ નથી આવી ગયો'
ગાંધીનગરઃ સંગઠિત શ્રમિકો માટે રાજ્ય સરકાર ગો ગ્રીન યોજનાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકોર્પણ કરાયું હતું. સંગઠિત અને બાંધકામ શ્રમિકોને સબસીડીના આધારે ઈ વાહન મળશે. શ્રમિકોએ આ એપ્લિકેશનમા વાહન લેવા માટે એપ્લાય કરવુ પડશે. આ પ્રસંગે તેમણે ઉપરનું નિવેદન આપ્યું હતું.