મુખ્યમંત્રી વિજય રૂપાણીએ RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો જેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણી સાંજે પાંચ વાગ્યે રાજકોટમાં મતદાન કરશે.