કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કેટલા મુદ્દાઓ પર કરી ચર્ચા?,જુઓ વીડિયો
Continues below advertisement
કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે 33 મુદ્દાઓ પર ચર્ચા કરી છે. ધોરણ 10-12માં માસ પ્રમોશન અથવા મેરીટ પ્રમાણે પ્રમોશન આપવા કોંગ્રેસે માંગ કરી છે. ગ્રામ્ય સ્તરે, ઓક્સિજન, રેમડેસિવીર, વેન્ટીલેટર ફાળવાની કોંગ્રેસે રજૂઆત કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Vijay Rupani CM Meeting ABP ASMITA Oxygen Corona Transition Delegation Remedies Management