ગાંધીનગરમાં ડીજીપી આશિષ ભાટીયાએ કોરોનાની રસી લીધી, જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યમાં કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. ગાંધીનગરમાં ડીજીપી આશિષ ભાટીયાએ કોરોનાની રસી લીધી હતી. ડીજી વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ કોરોનાની વેક્સીન આપવામાં આવી હતી. કલેક્ટર કુલદીપ આર્યા અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ પણ કોરોનાની રસી લીધી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram