જનતા કર્ફ્યૂ: પાટનગર ગાંધીનગર પણ સજ્જડ બંધ, વિધાનસભા-સચિવાલયનો રસ્તો બન્યો સૂમસામ, જુઓ વીડિયો

પાટનગર ગાંધીનગર પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે, મોર્નિંગ વોક માટે ભીડ રહેતાં વિસ્તારના રસ્તાઓ આજે સુમસાન છે. સાથે જ વિધાનસભા, સચિવાલયને જોડતો રસ્તો પણ સુમસાન નજર આવી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola