Kshatriya Samaj | મુખ્યમંત્રી સાથે બેઠક બાદ ક્ષત્રિય આગેવાનોની પ્રતિક્રિયા
16 Apr 2024 12:55 PM (IST)
Parshottam Rupala: પરષોત્તમ રૂપાલાને લોકસભાના ઉમેદવાર નહિ બનાવવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડીખમ. સોમવાર મોડી રાત સુધી મુખ્યમંત્રી નિવાસ્થાને મળેલી ભાજપ અને સરકાર સાથેની ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠકમાં પણ આજ માંગ પર સમિતિના અગ્રણીઓ અડીખમ રહ્યાં.
Sponsored Links by Taboola