મારું શહેર મારી વાત/માણસા : તાલુકામાં સ્થાનિકોનો રખડતા ઢોરનો મુખ્ય પ્રશ્ન, કચરાના ઢગલા થવાના કારણે રોગચાળાનો ભય
ગાંધીનગર જિલ્લાના માણસા શહેરના લોકોને શહેરમાં રખડતા ઢોરો સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના લોકો અનુસાર, ડોર ટુ ડોર કચરો ઉઘરવાવમાં આવે છે પણ કચરાના ઢગલા દૂર નહીં થતા રોગચાળો ફેંકવાની ભીતિ લાગે છે. બજારમાં ટ્રાફિકની સમસ્યા છે પાર્કિંગની સુવિધાના અભાવે ટ્રાફિક ની સમસ્યા છે. માણસા શહેરના લોકો સમસ્યાઓ અંગે શુ કહી રહ્યા છે. જુઓ વીડિયો