ગાંધીનગરમાં ધરણા કરનાર LRD ઉમેદવારોની અટકાયત કરાઇ, જુઓ વીડિયો 

Continues below advertisement

ગાંધીનગરમાં દેખાવો કરવા ઉપવાસ છાવણી પર આવતા એલઆરડી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. કોઈપણ જાતની મંજૂરી વગર દેખાવ કરવા આવેલા તેઓની અટકાયત કરવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram