ગાંધીનગરમાં બેઠકો વધારવાની માંગ સાથે વિરોધ કરી રહેલા LRD પુરુષ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. સોમવારે પણ પુરુષ ઉમેદવારોએ ઉગ્ર દેખાવો કર્યા હતા.