Mahudi Jain Temple | મહુડી ખાતે યોજાયેલા ઘંટાકર્ણ મહાવીરના હવન સમયે બાંધ્યા રક્ષાસૂત્ર. 108 મંત્રોચ્ચાર સાથે રક્ષાસૂત્રમાં 108 ગાંઠો બાંધવામાં આવી . હવન શરૂ થતાં પહેલાં મોદી ફરી પ્રધાનમંત્રી બને તે માટે રક્ષાસૂત્ર બાંધવા કરાઈ હતી અપીલ. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ શાંત થાય તે માટે પણ રક્ષાસૂત્રમાં ગાંઠો બાંધવામાં આવી. દર વર્ષે કાળીચૌદસના દિવસે મહુડીમાં આ વિશેષ હોમ થાય છે. હોમમાં 108 મંત્રોચ્ચાર સાથે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે.