Gandhinagar: શ્રી હરિ પાઈપ ફેક્ટરીના માલિકની ફેક્ટરીમાં જ કામ કરતા યુવકે કરી હત્યા, જુઓ CCTV ફુટેજ

Continues below advertisement

ગાંધીનગરના દહેગામ GIDC વિસ્તારમાં શ્રી હરિ પાઈપ ફેક્ટરીના માલિકની હત્યા થઈ છે. ફેક્ટરીમાં કામ કરતા યુવકે જ હત્યા કર્યાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. બિહારના રહેવાસી યુવકે પાઈપના ફટકા મારીને હત્યા કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram