New year Celebration : ગાંધીનગરના સરઢવ ગામમાં નવા વર્ષના વધામણાં ગરબા રમીને કરવામાં આવ્યા
Continues below advertisement
ગાંધીનગરના સરઢવ ગામના લોકો ગરબા કરીને કરે છે નવા વર્ષના વધામણા....ગામના લોકો વડિલોને પગલે લાગ્યા બાદ કરે છે મંદિરોમાં દર્શન...વારાહી માતાના ચોકમાં વિવિધ સમાજના લોકો ભેગા થઈ એક બીજાને પાઠવે છે નવા વર્ષની શુભેચ્છા...વર્ષોની જળવાયેલી પરંપરામાં ભાગ લેવા શહેરોમાં ગયેલા લોકો પણ આવે છે વતન.
Continues below advertisement