ગાંધીનગરમાં MDMA ડ્રગ્સ સાથે એકની ધરપકડ, જુઓ વીડિયો

ગાંધીનગર: ગાંધીનગર(Gandhinager)માં ગેરકાયદેસર રીતે MDMA ડ્રગ્સ(Drugs) સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર SOGએ MDMA ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે. 7.47 લાખની કિંમતના 74.750 ગ્રામ ડ્રગ્સ સાથે  3 લાખની કાર અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. ગાંધીનગરના સેકટર 7મા બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola