Parshottam Rupala | રૂપાલા અકળાયા | તમે ગાડી રાખો, હું તમારી ભેગો આવું.. મારે તમને ગોતવા નઈ ને ...
Continues below advertisement
Parshottam Rupala | આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી પરશોત્તમ રૂપાલાને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમની મુલાકાત બાદ પત્રકારોએ રૂપાલાને સવાલ કરતા તેઓ અકળાયા હતા. તેમણે કહ્યું કે, તમે ગાડી રાખો, હું તમારી ભેગો આવું.. મારે તમને ગોતવા નઈ ને ...
Continues below advertisement