Kon Banse Nagarsevak: ગાંધીનગરની કલોલ નગરપાલિકાની જનતાની શું છે સમસ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકાની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનાર છે. ચૂંટાયેલા કોર્પોરેટરો છેલ્લા 5 વર્ષમાં પ્રજાની સેવામાં સાથે રહયા કે કેમ એ અંગે એબીપી અસ્મિતાએ લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો.