ગાંધીનગરઃ કેબિનેટ બેઠકમાં રાજકીય શોક માટેનો પ્રસ્તાવ પસાર કરાશે
કેબિનેટ બેઠકમાં રાજકીય શોક માટેનો પ્રસ્તાવ પસાર કરાશે. મુખ્યમંત્રી રૂપાણી સતાવાર રીતે એક દિવસના રાજકીય શોકનો ઠરાવ મુકશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું હતું