Rajkot TRP Game Zone Fire | રાજકોટ આગકાંડમાં SITએ CMને સોંપેલા રિપોર્ટમાં શું થયો મોટો ધડાકો?
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગરમાં મહત્વની બેઠક. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય બેઠકમાં ઉપસ્થિત. SITના સભ્યો સાથે હર્ષ સંઘવી કરશે બેઠક . SITના પ્રાથમિક રિપોર્ટ અંગે બેઠકમાં કરાશે સમીક્ષા. પ્રાથમિક રિપોર્ટ બાદ તપાસ કઈ દિશામાં વધી રહી છે તે અંગે ચર્ચા. ચાર્જશીટ ક્યા સુધીમાં ફાઈલ થઈ શકે તે અંગે બેઠકમાં થશે ચર્ચા. સસ્પેન્ડેડ અધિકારીઓ વિરૂદ્ધ કેવા પ્રકારની ફરિયાદ કરી તેની થશે ચર્ચા. સસ્પેન્ડેડ અધિકારીઓની શું ભૂમિકા તેની પણ થશે ચર્ચા. અગ્નિકાંડમાં અન્ય કોની કોની ભૂમિકા તેની બેઠકમાં થશે ચર્ચા. અન્ય કેટલાક અધિકારીઓ વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા ભરાય તેવી શક્યતા. આજની બેઠક બાદ મોટી કાર્યવાહી નિશ્ચિત. SITની બેઠક બાદ અધિકારીઓની ધરપકડ નક્કી. SITની બેઠક બાદ અધિકારીઓ વિરૂદ્ધ FIR નક્કી. અગ્નિકાંડના દોષિઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી નક્કી . રાજકોટના તોડબાજોની પણ જાણકારી રિપોર્ટમાં. કયા કયા અધિકારી સામે FIR નોંધાઈ શકે તે બેઠકમાં થશે નક્કી. કયા અધિકારીએ કયા ખેલ કર્યા હતા તેની પણ થશે ચર્ચા. પોલીસ,RMC અને PWD સિવાય અન્ય વિભાગો મુદ્દે થશે ચર્ચા. વિજળી બોર્ડ, પુરવઠા વિભાગ, મનોરંજન વિભાગના અધિકારીઓની ભૂમિકા પર ચર્ચા. આજની બેઠકમાં અધિકારીઓ વિરૂદ્ધ FIRની થશે ચર્ચા. સુભાષ ત્રિવેદીએ એકઠા કર્યા છે એક એક પૂરાવા. પૂરાવા ન આપનાર અધિકારીઓની પણ રિપોર્ટમાં જાણકારી. કોઈની શેહ-શરમ રાખ્યા વગર તૈયાર થયો છે રિપોર્ટ . SITના રિપોર્ટમાં સામે આવ્યા છે ચોંકાવનારા તથ્યો. SITના રિપોર્ટમાં સ્થાનિક નેતાઓની ભૂમિકા મુદ્દે પણ ઉલ્લેખ. SITના રિપોર્ટમાં અનેક અભિપ્રાયો સરકારને અપાયા છે.