Gandhinagar: પરંપરાગત રીતે સીમિત રૂટ પર યોજાશે રથયાત્રા, કોરોનાના નિયમોનું કરાશે પાલન

ગાંધીનગર(Gandhinagar)માં પરંપરાગત રીતે રથયાત્રા(Rathyatra) યોજાશે. રૂટ ટૂંકાવીને સીમિત રૂટ પર જ રથયાત્રા કાઢવામાં આવશે. પંચદેવ રથયાત્રા સમિતિએ રથયાત્રા માટે જિલ્લા પ્રશાસન(District Administration) પાસે મંજૂરી માંગી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola