સમાચાર શતકઃવિધાનસભામાં લવ જેહાદ વિરુદ્ધ બિલ રજુ કરાયું,વિપક્ષે કર્યા સરકાર પર પ્રહાર,જુઓ મહત્વના સમાચાર
વિધાનસભા(assembly)માં લવ જેહાદ વિરુદ્ધ બિલ રજુ કરાયું છે. તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા(Imran Khedavala)એ બિલની કોપી ફાડી હતી.કોંગ્રેસે રાજ્ય સરકાર પર બિલ અંગે પ્રહાર પણ કર્યા છે.ઉત્તર ગુજરાત યુનિ.ની વેબસાઈટ પરથી વર્ષ 2020 સિવાયના તમામ પરિણામો હટાવાયા છે.
Tags :
Gujarati News Bjp Congress ABP ASMITA Opposition Bill Legislative Assembly Exam Scandal Imran Khedawala Love Jihad Kopi Fadi