સમાચાર શતકઃ ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરીમાં લાગી ભીષણ આગ, આગનું કારણ અકબંધ
Continues below advertisement
ગાંધીનગરમાં જિલ્લા પંચાયતની કચેરીમાં ભીષણ આગ લાગી છે. ફાયરવિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સુરતમાં 11 વર્ષની કિશોરી પર નરાધમે દુષ્કર્મ આચર્યુ,પોલીસે આરોપીની અટકાયત કરી છે.
Continues below advertisement