મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચતા હોવાનો અમિત ચાવડાનો સનસનીખેજ આરોપ

Continues below advertisement
કૉંગ્રેસના નેતાઓએ જયપુરમાં દારુ પીધો હોવાનો મુખ્યમંત્રી વિજય રુપાણી પર કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સવાલ કર્યો હતો કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે તેની માટે જવાબદાર કોણ છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચતા હોવાનો પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram