ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા 8 વિધેયક પર રાજ્યપાલે મહોર મારી છે. ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજીયન સુધારા વિધેયકને મંજૂરી અપાઈ છે.