વિધાનસભા બજેટ સત્રમાં સરકાર કયા નવા વિધેયક લાવશે, જુઓ વીડિયો

વિધાનસભા બજેટ સત્રમાં સરકાર ત્રણ નવા સુધારા વિધેયક લાવશે. ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજ અથવા સંસ્થાઓ બાબત સુધારા વિધેયક આવશે. ત્યારપછી આયુર્વેદ, હોમિયોપેથી અને નેરોપેથી વિદ્યાશાખાઓની કોલેજો માટે સુધારા કરાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola