ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ અંગેનો કાયદો કરાશે પસાર, જુઓ વીડિયો
આજે ગુજરાત વિધાનસભા(Gujarat Legislative Assembly)માં લવ જેહાદનો કાયદો પસાર કરાશે.જેમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર રોક લગાવાશે, સાથે જ લાલચ આપીને લગ્ન કરનારને 3થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવશે.
Tags :
Gujarati News ABP ASMITA Gujarat Legislative Assembly Law Punishment Provision Love Jihad Conversion