વિધાનસભામાં નીતિન પટેલના નિવેદનને લઇ કોગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ કર્યું વોકઆઉટ
Continues below advertisement
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે નીતિન પટેલે આપેલા નિવેદનને લઈને વોકઆઉટ કર્યુ હતું. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ હોબાળો મચાવી વોકઆઉટ કર્યુ હતું. નીતીન પટેલ પર આદિવાસીઓના અપમાનનો આરોપ લગાવ્યો હતો. આદિવાસીનો કયો દિકરો મેચ જોવા આવ્યો હોવાના નિતિન પટેલે આપેલા નિવેદનને લઈ વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે વિરોધ ઉઠાવ્યો હતો.
Continues below advertisement