કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગર આવવાના છે. ગાંધીનગરના રેલવે સ્ટેશન પરના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. મહિલા સ્વ સહાય જૂથને ફાળવાયેલા ટી-સ્ટોલની અમિત શાહ મુલાકાત લેશે.