Gandhinagar: પાક વીમાને લઇને ગુજરાત વિધાનસભામાં થયો હોબાળો, જુઓ વીડિયો
ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને પાક વીમા મુદ્દે ગુજરાત વિધાનસભામાં હોબાળો થયો હતો. આ મામલે બધા સભ્યો ઉભા થયા હતા. મુખ્યમંત્રી રૂપાણી બોલવા ઉભા થતા પરેશ ધાનાણીએ વચ્ચે ઉભા થઈ અટકાવતાં હોબાળો થયો હતો. થોડા સમય ઉભા થયેલા ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની મધ્યસ્થતા બાદ શાંત થયા હતા.