ગાંધીનગરના દેહગામ કેન્દ્રથી રસીકરણની શરૂઆત, જુઓ યુવાનોનો શું છે મૂડ?
ગાંધીનગરના દેહગામ કેન્દ્રથી રસીકરણની શરૂઆત થઈ છે. 18થી 44 વર્ષના લોકોને રસીકરણ કરાશે. દેહગામના યુવાનોમાં વેક્સિનેશન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.