Gandhinagar: શહેરમાં કુલ 35માંથી કેટલા વેક્સિનેશન સેન્ટર છે ચાલું, પ્રતિ સેન્ટર કેટલા ફળવાયા ડોઝ?

ગાંધીનગર(Gandhinagar) શહેરમાં કુલ 35માંથી 15 વેક્સિન સેન્ટર(vaccination centers) ચાલું છે. પ્રતિ સેન્ટર 200 વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે. ઘણી જગ્યાએ ઓછા વેક્સિનના ડોઝ પણ પહોંચ્યા છે.નર્સના જણાવ્યા પ્રમાણે, વેક્સિનના ડોઝ ઘટવાના કારણે 200ની જગ્યાએ 150 લોકો જ વેક્સિન લઈ શકશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola